મિશન અને દર્શન
મિશન અને દર્શન
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા છેલ્લા કેટલાક વર્ષો થી સનાતન ધર્મ ઉપર અનેક પ્રહારો થઇ રહ્યા છે અને આ સમય માં હવે પાણી નાક થી પણ ઉપર જતું રહ્યું છે તો સમય પાકી ગયો છે કે અખિલ વિશ્વ ના તમામ સનાતનીઓ અને ધર્મગુરુઓ એ એકત્ર થઇ ને આ ધર્મ યુદ્ધ લડવું જ રહ્યું. આ સાથે એક જૂથ થયેલા સનાતનીઓ નું માત્ર એક જ લક્ષ્ય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયો ના બધા જ ફાંટાઓ માં જે કઈ પણ અજ્ઞાન અને પાખંડ ફેલાવા નું કાર્ય થઇ રહ્યું છે એનો પ્રચંડ વિરોધ કરવો.