જે કાશીવિદ્વત પરિષદમાં પેલા મનઘડિત દર્શનને સ્વીકૃતિ અપાવી હતી, ત્યાંથી પણ સંપ્રદાયને આ ઠપકા રૂપી ચેતવણી.
જે કાશીવિદ્વત પરિષદમાં પેલા મનઘડિત દર્શનને સ્વીકૃતિ અપાવી હતી, ત્યાંથી પણ સંપ્રદાયને આ ઠપકા રૂપી ચેતવણી.
✓પહેલી વાત તો એ કે ઉપનિષદોમાં આવું કોઈ દર્શન છે નહીં.
✓બીજું, ગયા મહિને જ BHU ના વૈદિક વિજ્ઞાન કેન્દ્રમાં કાશીના પંડિતોએ એમના સ્વઘોષિત આચાર્ય ભદ્રેશદાસ રચિત આ કપોળ કલ્પિત દર્શનનું ખંડન કરી દીધું છે. તો, જે વસ્તુ જ સનાતન ધર્મના પંડિતોએ હંબક કહી દીધી છે તેના આ ભાઈ PH.D. છે. હવે તમે જ વિચારો આ ભાઈ કેવા હશે? 😂😇🤷
✓એ પણ વિચારો કે એ યુનિવર્સિટી કેવી હશે? અને એ પણ કે એ તંત્ર કેવું હશે જ્યાં આવા કોર્સ ચલાવવા દેવાય છે? તમે ઘરમાં બેઠા કલ્પનાઓ કરી એક તૂત ઉભુ કરો, એને ઉપનિષદોના દર્શનનું નામ આપો, અને પછી એના કોર્સ ચલાવો. અને તોય રોકવાવાળું કોઈ ના હોય! આ સમયનો તો ઇતિહાસ લખાશે. કે ગુજરાતમાં પાખંડ આ સીમાએ પહોંચ્યું હતું.